Headlines
Loading...
Google Tez - UPI Based Payment App | Google Tez વિષે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી

Google Tez - UPI Based Payment App | Google Tez વિષે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી

Google Tez Gujarati
નમસ્કાર મિત્રો , આજ આપણે Google દ્રારા ભારતમાં લોન્ચ કરવામાં આવેલી Tez - UPI એપ વિષે વાત કરવાના છીએ. UPI સિસ્ટમને ભારતીય રિઝર્વ બેંક દ્રારા સંચાલિત કરવામાં આવે છે. - આકાશ કવૈયા

■ Google Tez શું છે?

➨ Google Tez એ UPI BASED ઓનલાઈન પેમેન્ટ એપ છે. જેની મદદથી પૈસાની લેવડદેવડ થય શકે છે.
➨ આ Google Tez ફક્ત ભારતમાં શરું થયેલી છે. આ એપ ભારતમાં 19 સપ્ટેમ્બર 2017 માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ Andriod અને iOs બંને ઉપયોગ કર્તાઓ માટે છે.
➨ આ એપ સંપૂર્ણ સુરક્ષિત છે જેની ખાતરી Google પોતે કરે કે છે જેથી ચિંતા કરવાની કોઈ જરુર નથી.

■ Google Tez થી મળતી સુવિધાઓ

➨ આ એપ ઉપયોગમાં સરળ અને સુરક્ષિત છે. કારણ કે આ એપ ની સુરક્ષાની જવાબદારી Google પોતે કરે છે.
Googlr Tez
➨ આ એપ ગુજરાતી , English, હિન્દી, બંગાળી, કન્નડ , મરાઠી , તેલુગું , તેલુગુ ભાષામાં ઉપયોગ કરી શકાય છે.
➨ ઉપયોગ કર્તાને UPI ID મળે છે જેનાથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં સરળતા રહે છે. અને કોઈપણ UPI આધારીત એપ દા.ત. BHIM APP , PAYTM , Phone-Pay, ની સુવિધાથી પૈસા મોકલી શકાય છે. અને પૈસા મેળવી શકાય છે.
➨ પૈસા નો વ્યવહાર સીધો બેંક એકાઉન્ટમાંથી થાય છે.
➨ Google Tez ની મદદથી નજીક સ્ટોર કે કોઈ શોપ પર ઉપલબ્ધ QR CODE અથવા UPI  ની મદદથી પોતાનું બિલ ભરી શકાય છે.
➨ લાઈટબિલ અથવા DTH રીચાર્જ પણ કરી શકાય છે.
➨ જે વ્યક્તિ Tez અથવા કોઈપણ UPI એપ નો ઉપયોગ કરતો નથી તેના બેંક ખાતાના નંબર તથા તેની માહિતીના આધારે તેના ખાતામાં પણ પૈસા મોકલી શકાય છે.
➨ તેમાં પેમેન્ટ કરવાથી મળતી ઓફરને આધારે કમાણી પણ કરી શકાય છે.

■ Google Tez ની મદદથી કઈ-કઈ જગ્યાએ પેમેન્ટ કરી શકાય

➨ એક ખાતામાંઈ બીજા ખાતામાં પેસા મોકલી શકાય
➨ DTH તથા લાઈટબિલ ભરી શકાય
➨ સ્ટોર અથવા કોઈ દુકાનમાં જે UPI ધરાવતી હોય ત્યા પેમેન્ટ કરી શકાય.

■ Google Tez ની મદદથી કમાણી

➨ આ એપની મદદથી કમાણી પણ કરી શકાય છે. આ એપ જો રેફરલ લિંકને આધારે ડાઉનલોડ કરવામાં આવે તો પ્રથમ UPI ટ્રાન્જેકશન પર 51₹ બંનેને એટલે કે જેણે રેફરલ કર્યું હોય તેને અને જેને ડાઉનલોડ કર્યું હોય મળે છે. તેથી આ એપને નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરો .
➨ એપમા મળતી ઓફરને આધારે વિવિધ ટ્રાન્જેક્શન પર સ્ક્રેચ કાર્ડ મળે છે જેમાં તમે અમુક પૈસા જીતી શકો છો. તથા 500₹ ના ટ્રાન્જેકશન પર મળતા સ્ક્રેચ કાર્ડથી તમે 1 લાખ રુપિયા પણ જીતી શકો છો.
➨ તમે એક વર્ષમાં 9000₹ ઘરબેઠા કમાઈ શકો છો.
➨ નીચેની લિંક પરથી ડાઉનલોડ કર્યા બાદ અને બેંક એકાઉન્ટ લિંક કર્યા બાદ તમે ફક્ત 1₹ નું પેમેન્ટ કરશો તો પણ તમને 51₹ મળશે જે સીધા બેંકના ખાતામાં જમાં થશે.
➨  મને પણ 1₹ પેમેન્ટ કરી શકશો મને 8980250114 નંબર પર પેમેન્ટ કરો અને તમા
➨ Download Google Tez From PlayStore : Click Here
➨ અથવા જો તમે ઉપરની લિંકથી ડાઉનલોડ ન કરો અને સીધુંજ PlayStore માંથી ડાઉનલોડ કરો તો રેફરલ કોડ તરીકે  MO5Js આ કોડ નાખો.

■ Google Tez નો કઈ રીતે ઉપયોગ કરવો ?

➨ એપને ઉપરની લિંક પરથી ડાઉનલોડ કરો (જો 51₹ મેળવવા હોય તો)
➨ આ Tez એપનો ઉપયોગ કરવો એકદમ સરળ છે.
➨ આ એપને ઓપન કરી તેમાં ભાષા પસંદ કરવાની હોય છે.
ત્યારબાદ તેમાં મોબાઈલ નંબર નાખવાનો હોય છે.જે બેંકમાં તમારા સાથે લિંક કરેલો હોય .
➨ ત્યારબાદ તેમાં ઈ-મેઈલ આઈડી એન્ટર કરવાની હોય છે.
આટલું કરવાથી તમારું Tez માં એકાઉન્ટ બની જશે . હવે તમારે તેમાં બેંક એકાઉન્ટ લિંક કરવાનું હોય છે. આ પ્રોસેસ કર્યા બાદ તમારું તમે આ એપનો ઉપયોગ કરી પૈસાની લેવડદેવડ કરી શકશો.

➨ Google Tez નો ઉપયોગ કઈ રીતે કરવો તેનો વિગતવાર વિડીયો જુઓ : અહિં ક્લિક કરો અથવા નીચેનો વિડિયો જુઓ



આ જાણકારી તમારા મિત્રો સાથે શેર કરો . નીચેના બટન પર ક્લિક કરી તમારા મિત્રોને WhatsApp માં શેર કરો

0 Comments: