Headlines
Loading...
EARNKARO થી Online પૈસા કમાઓ , ઘરે  બેઠા કરો હજારો ની કમાણી

EARNKARO થી Online પૈસા કમાઓ , ઘરે બેઠા કરો હજારો ની કમાણી

EARNKARO થી Online પૈસા કમાઓ , ઘરે  બેઠા કરો હજારો ની કમાણી

શું તમે ઘર બેઠા Online હજારો પૈસા કમાવવા માગો છો? જો હા તો EARN KARO ની મદદથી તમે Online કમાણી કરી શકો છો.
આજે હું તમને Earnkaro Website અને Application વિષે બધુંજ જણાવીસ જેની મદદથી તમે ઘરે રહીને Online સરળતાથી સારા પૈસા કમાઈ શકશો.

અનુક્રમણિકા

  • EARNKARO શું છે?
  • EARN KARO થી કેવી રીતે કમાણી કરવી?
  • EARNKARO પર Account કેવી રીતે બનાવવું ?
  • EARNKARO  ની Affiliate Link કેવી રીતે બનાવવી?
  • EARNKARO પર કેટલી કમાણી થાય છે?
  • EARNKARO પર Refer કરો અને Earn કરો.
  • EARNKARO ની કમાણી Bank ના ખાતામાં કેવી રીતે લેવી?
  • EARNKARO સાથે કઈ કઈ Company ના Products ની Affiliate Link બનાવી શકાય છે?

EARNKARO શું છે?

EARNKARO એ એક Affiliate Program છે જેની મદદથો તમે પૈસા કમાઈ શકો છો. હાલમાં Online પૈસા કમાવવા ના ઘણા બધા રસ્તા છે. આ એક સરળ રસ્તો છે જેમાં ફક્ત તમારે કોઈપણ કંપનીના Products તમારી લિંક પરથી તમારે વહેંચવાના છે.

EARN KARO તમને તમારી કોઈપણ Product ની Affiliate લિંક આપે છે અને તે લિંક પરથી તમે કમાણી કરી શકો છો.


EARN KARO થી કેવી રીતે કમાણી કરવી?

EARNKARO પર તમારે એક એકાઉન્ટ બનાવવાનુ છે જે એકદમ સરળ છે. એકાઉન્ટ બનાવવાની માહતી તમને નીચે આપેલી છે.

તમારે Amzon કે Filpkart જેવી વેબસાઈટ પર જવાનું છે. અને તમારે જે Product ની Affiliate લિંક બનાવવી હોઈ તે Product ની લિંક COPY કરવાની છે. 

ત્યારબાદ તમારે EARNKARO ની Website અથવા App પર જઈને તમારે EARNKARO ની Affiliate લિંક બનાવવાની છે. પછી તમે EarnKaro ની લિંક તમે Share કરી શકશો. જો કોઈ વ્યક્તિ આ તમારી આ લિંક પરથી તે વસ્તુ ખરીદશે તો તમને થોડું કમિસન મળશે. 

આવી રીતે તમને ફક્ત લિંક બનાવવાની અને Share કરવાની. 
તમારે Products વહેંચવા માટે ક્યાંય બહાર નથી જવાનુ પણ તમારે Amazon અને Flipkart જેવી ઘણી બધી Company ના Products તમારે તમારી લિંકથી વહેંચવાના છે. 

આ લિંક તમે તમારા મિત્રોને Whats App, Facebok, Instagram, Telegram ચેનલમાં તમે શેર કરી શકો છો. જો મિત્રો તમારી લિંક પરથી કોઈ વસ્તુની ખરીદી કરશે તો તમને લીધેલી વસ્તુના કેટલાક ટકા કમીશન મળશે.

જેમકે 10,000 નો કોઈ એક બ્રાન્ડેડ Company નો મોબાઈલ તમારી લિંકથી કોઈ ખરીદે તો તમને 50₹ કે વસ્તુ ની કિંમતના કેટલાક ટકા રૂપિયા તમને તમારા બેંકના ખાતામાં મળશે.

તમે જે ઈચ્છો તે વહેંચી શકો છો. તમારે ફક્ત લિંક બનાવવાનુ કામ કરવાનુ છે.

EARNKARO પર Account કેવી રીતે બનાવવું ?

મિત્રો તમને અહી EARNKARO પર તમારું Account કેવી રીતે બનાવવું અને તેમાં આપડી Affiliate Link કેવી રીતે બનાવવી તેની જાણકારી મેળવીએ .

STEP:01
સૌ પ્રથમ EARNKARO ની વેબસાઈટ ખોલો અથવા તેની Android App ડાઉનલોડ કરો. 

1. Website પર જવા ક્લિક કરો : earnkaro.com
2. Android App ડાઉનલોડ કરો : Click Here 

STEP: 02
ત્યારબાદ તમે Sign Up પર ના Button પર ક્લિક કરો.
open account in earnkaro in gujarati

STEP: 03
Account બનાવવા માટે માટે તમારું નામ , Email ID, મોબાઈલ નંબર આપવાનો રહેશે. આટલું કાર્ય બાદ તમે Captcha Code દાખલ કરી , Get OTP પર ક્લિક કરવાનું થશે. આટલું કરશો એટલે તમે આપેલા Mobile નંબર પર OTP આવશે. 
open account in earnkaro in gujarati
STEP: 04

Mobile નંબર પર આવેલો OTP દાખલ કરી Verify OTP પર ક્લિક કરવું, જો OTP તમારા નંબર પર ન આવે તો Resend Code પર ક્લિક કરવું. 

STEP: 05
આટલું કરતા તમારું EARNKARO માં Account બની જશે. હવે તમે Sign In કરો.


EARNKARO  ની Affiliate Link કેવી રીતે બનાવવી?

EARNKARO પર પોતાની Affiliate Link બનાવવી એકદમ સરળ છે, Link બનાવવા માટે તમે Make Links પર ક્લિક કરો.
હવે આટલું કાર્ય બાદ તમારી સામે એક Box જોવા મળશે તેમાં Paste Link લખેલું હશે. તેમાં તમારે જે પણ Product ની Affiliate Link બનાવવી હોઇ તે Copy કરી Box માં Paste કરવાની થશે. 

જેમકે હું અહિયાં Amazon પરના એક Product ની Link Copy કરું છું અને તેની Affilte Link બનાવું છું. 

અહિયાં Amazon પર ઉપલબ્ધ એક Laptop ની Link Copy કરી છે.
પછી Make Links પર જઈને Paste Link લખેલું છે ત્યાં Link Paste કરી છે. અને પછી Make Profit Link પર ક્લિક કરવાનું છે. એટલે તમને નીચે Photo માં બતાવ્યા મુજબ તમને તમારી EARNKARO ની Affiliate Link મળી ગઈ છે. હવે તમે આ Link તમારા મિત્રો , Whats App Groups, Telegram Channel, Facebook, Instagram પર મૂકી શકો છો. અથવા જો તમારી પાસે Blog હોઈ તો તેમાં પણ તમે તે Share કરી શકો છો.
જો તમે Mobile પર EARNKARO App Download કરી હોઈ તો તેમાં પણ તમે Link બનાવી શકશો

EARNKARO પર કેટલી કમાણી થાય છે?

EARNKARO પરથી કેટલી કમાણી થાય આવો પ્રશ્ન તમને કદાચ થતો હશે, હવે તમે જેટલી લિંક બનાવશો અને જેટલુ શેર કરશો અને તમે મોકલેલી લિંક પરથી કોઈ વ્યક્તિ જે તે વસ્તુ ખરીદે છે કે નહિ તેના પર તમારી કમાણી નો આધાર રહેલો છે. 

તમે કેટલી કમાણી કરી છે તે જોવા માટે My Earning પર જવું. અને તમે તમને તમારી Earning બતાવશે અને ત્યાં તમને તમારી Link પર કેટલી ક્લિક અને કેટલા લોકોએ Products ખરીદ્યા છે તે બધું બતાવશે.

અહી મેં મારી ફક્ત January મહિનાની Earning બતાવી છે. જેમાં ફક્ત એક જ Products પર 1000 રૂપિયાની Earning છે. 

તમારા સગાંસંબંધીઓ, મિત્રો જે રોજબરોજ ઓનલાઈન ખરીદી કરતા હોય તેમને તમે તમારી લિંક મોકલી શકૉ છો. અને સારી કમાણી કરી શકો છો. તમારી આવડત પ્રમાણે તમે નવી નવી રીત અપનાવી શકો છો જેમકે એક Facebook અને Instagram પર જો તમારા Followers વધારે હોય તો તમે રોજ 5-6 Products ની લિંક શેર કરી શકો.

EARNKARO પર Refer કરો અને Earn કરો


EARNKARO ના Platform પર Refer&Earn ની પણ સુવિધા રહેલી છે. જેમાં જો તમારી Referal Link થી કોઈ અન્ય વ્યક્તિ EARNKARO પર Account બનાવશે અને પોતાની કમાણી કરવાની શરૂઆત કરશે તો તમને તેની કમાણીના 10% રૂપિયા જીવનભર તમને મળશે. એટલે કે તમારો Referral Link પરથી જેટલા પણ લોકો EarnKaro પર Account બનાવી Earning શરૂ કરશે તેના 10% રૂપિયા ને જીવનભર મળતા રહશે. જે EarnKaro ની આગવી ખાસિયત છે.

એટલે જેટલુ તમારુ Network વધારે તેમ તમારી કમાણી વધારે અને Autopilot Mode પર કમાણી એટલે કે ઘર બેઠા કમાણી અને જ્યારે આપણે કામ ના કરીએ ત્યારે પણ આપણી કમાણી શરૂ હોય.

આમ એકજ વાર તમારે કામ કરવાનુ છે અને જીવનભર તમારે બેઠા બેઠા કમાણી કરવાની છે.


EARNKARO ની કમાણી Bank ના ખાતામાં કેવી રીતે લેવી?

EarnKaro પર તમે ફક્ત 10 રૂપિયાની કમાણી પણ તમે તમારા Bank Account માં સીધા મેળવી શકો છો. જયારે 10 રૂપિયા કે તેથી વધારે Earning થશે ત્યારે તમારે Bank Account ની Details તમારે આપવાની થશે.

EARNKARO સાથે કઈ કઈ Company ના Products ની Affiliate Link બનાવી શકાય છે?

EARNKARO સાથે ઘણી બધી COMPANY જોડાયેલી છે. તેનું લિસ્ટ નીચે આપેલી છે. આ Company ના Products તમે EarnKaro ના માધ્યમથી તમે Sell કરી સારી કમાણી કરી શકો છો. તેના Profit rate પણ તેમાં લખેલા છે. એટલે કે Company ના Rate પરથી તમને કેટલા % (ટકા ) કમિશન મળશે તે લખેલું હશે.

આશા છે કે તમને આ ઉપયોગી માહિતી ગમી હશે. તથા તમે પણ હવે EarnKaro પર Account બનાવી સારી કમાણી કરશો.
તમારો મિત્ર : આકાશ કવૈયા

0 Comments: