Books
PDF ડાઉનલોડ
જનરલ નોલેજ
Ayurvedic E-Books in Gujarati | આયુર્વેદિક ગુજરાતી બુક નો ખજાનો
નમસ્કાર મિત્રો , અહિ આયુર્વેદિક બુકોનું કલેક્શન આપેલું છે. રોજબરોજ જોવા મળતા રોગો અને તેના ઘરગથ્થુ ઉપચાર આ બુકોમાં આપેલા છે. તથા ઘણી બુકોમાં જે-તે રોગો વિષે વિસ્તારથી માહિતી આપવામાં આવેલી છે. મને આશા છે કે મારું આ આયુર્વેદિક બુકોનું કલેક્શન આપને ગમ્યું હશે. તથા આ પેજને તમારા મોબાઈલમાં બુકમાર્ક કરી રાખવું જેથી જ્યારે અહિ કલેક્શનમાં નવી બુકો ઉમેરવામાં આવે ત્યારે તમને જાણ જાય .
નોંધ : નીચેના કલેક્શનમાં પ્રથમ નંબરની બુક "સરળ રોગોપચાર" માં તમને મોટાભાગના રોગો તથા ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર માટેની માહિતી મળી રહેશે. તેથી તે જરુરથી ડાઉનલોડ કરજો.
- આકાશ કવૈયા
• સરળ રોગોપચાર : Download
• ઔષધો અને રોગો : Download• અસરકારક આયુર્વેદિક ઉપચાર : Download
• આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેશ : Download
• કમરનો દુખાવો સંપૂર્ણ બુક : Download
• કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા : Download
• દવાની સારી/માઠી અસરો : Download
• ડેન્ગ્યું અને ચિકનગુનિયા : Download
• ડાયાબિટીસ સંપૂર્ણ બુક : Download
• આંખની પીડાના ઉપચાર : Download
• આંખની તફલીફો અને સંભાળ : Download
• પ્રાથમિક સારવાર ભાગ-1 : Download
• પ્રાથમિક સારવાર ભાગ-2 : Download
• હ્રદય રોગ - તકલીફ અને સારવાર : Download
• બ્લડપ્રેશર : Download
• શરીર રક્ષક દળ : Download
• કિડનીના રોગો માટે સાવચેતી અને સારવાર : Download
• મનશાંતી : Download
• ઔષધિય વનસ્પતિ-બનાવટ અને ઉપયોગ : Download
• નિરોગી રહેવાના ઉપાયો : Download
• જાડાપણું-લક્ષણો અને ઉપચાર : Download
• હાડકા અને સાંધાની તકલીફો : Download
• પ્લેગ : Download
• સગર્ભા સંભાળ : Download
• સ્વદેશી ચિકિત્સા ભાગ-1 : Download
• સ્વદેશી ચિકિત્સા ભાગ-2 : Download
• સ્વસ્થ આહાર : Download
• વ્યસનમુક્તિ : Download
• સર્વાંગી વ્યાયામ : Download
• સ્વાસ્થ્ય સુધા : Download
• સ્વાઈન ફ્લુ વિશે માહિતી : Download
0 Comments: