Headlines
Loading...
મિત્રો, અહિં કેટલીક એક્સલ ફાઈલ મુકવામાં આવેલ છે. તે ધોરણ 6 થી 12 સુધી ભણતા વિદ્યાર્થીને ઉપયોગી બનશે.
એક્સલ સીટમાં Shree Guj ફોન્ટનો ઉપયોગ કરેલ જો તમારી પાસે આ ફોન્ટ ન હોય તો ડાઉનલોડ કરી લેશો
 Shree Guj font : Download
  • ધોરણ 12 સાયન્સ પછી ગુજરાત બોર્ડની પરીક્ષાના માર્ક અને ગુજકેટના માર્કના આધારે કુલ મેરીટ દર્શાવતો પોગ્રામ : Download
  • કાટકોણ ત્રિકોણમાં બાજુના માપ પરથી કર્ણનું માપ શોધવું અને બાજું અને કર્ણના માપ પરથી બીજી બાજુનું માપ શોધતો પોગ્રામ : Download
  • બાજુના માપ પરથી કોઈપણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતો પોગ્રામ ( હેરોનનું સુત્રની મદદથી ) : Download
  • નળાકારનું ક્ષેત્રફળ(વક્રસપાટીનું , બંધ નળાકારનું , એક બાજુથી ખુલ્લા અને બીજી બાજુથી બંધ નળાકારનું) શોધતો પોગ્રામ : Download
  • લંબચોરસનું ક્ષેત્રફળ શોધતો પોગ્રામ : Download
  • વર્તુળનું ક્ષેત્રફળ શોધતો પોગ્રામ : Download
➨ આ પેજમાં સમયાંતરે નવી ફાઈલ મુકવામાં આવશે . આ પેજને જોતા રહેવું.

0 Comments: