JEE MAIN+ADVANCE
STD11-12 SCIENCE
ધોરણ 11-12 સાયન્સ
અકાર્બનિક સંયોજનોનું સંકરણ નક્કી કરવું.
નમસ્કાર મિત્રો , આજે આપણે અકાર્બનિક સંયોજનોનું સંકરણ કઈ રીતે નક્કી કરવું તેની જાણકારી મેળવીશું . નીચેના સુત્રની મદદથી તમે સંકરણ શોધી શકશો.
અકાર્બનિક સંયોજનોનું સંકરણ નક્કી કરવું.
H= ½(V+M-C+A)
જ્યાં
H= સંકરણ આંક
V= મધ્યસ્થી પરમાણુની સંયોજકતા કક્ષાના e ની સંખ્યા
V= મધ્યસ્થી પરમાણુની સંયોજકતા કક્ષાના e ની સંખ્યા
M= મધ્યસ્થી પરમાણું સાથે જોડાયેલ એક સંયોજક આયનની સંખ્યા
c = સંયોજન પરનો ધનવીજભાર
A- સંયોજન પરનો ઋણ વીજભાર
H માટે જો
H= 2 તો સંકરણ - sp આકાર - રેખીય
H = 3 તો સંકરણ - sp2 આકાર - ત્રિકોણ
H = 4 તો સંકરણ - sp૩ આકાર - ચતુષ્ફલકીય
H = 5 તો સંકરણ - sp૩d - આકાર - ત્રીકોણીય દ્રી પીરામીડલ.
H = 6 તો સંકરણ - sp૩d2- આકાર - અષ્ટકલકીય
H = 7 તો સંકરણ - sp3d3 - આકાર - પેન્ટાગોનલ દ્રી પીરામીડલ

0 Comments: