Headlines
Loading...
આધુનિક આવર્ત કોષ્ટક ના તત્વો :-  હાઇડ્રોજન

આધુનિક આવર્ત કોષ્ટક ના તત્વો :- હાઇડ્રોજન

હાઈડ્રોજન:- તત્વ આવર્ત
કોષ્ટકનો મહત્વનો વાયુ છે. આ વાયુ જલજન તરીકે
પણ ક્યારેક ઓળખાય છે. 
હાઇડ્રોજનનો પરમાણું ક્રમાંક
૧ છે. સામાન્ય તાપમાને હાઇડ્રોજન  રંગવિહીન,
ગંધનિહીન, અધાત્વીક , અત્યંત જ્વલનશીલ વાયુ છે.
હાઇડ્રોજન  સૌથી હલકો તથા બ્રહ્માંડમાં સૌથી વધુ
મળી આવતો વાયુ છે. સામાન્ય કક્ષાના તારાઓ
મોટાભાગે પ્લાઝમા રૂપમાં હાઇડ્રોજના  બનેલા
હોય છે. હાઇડ્રોજન  એમોનીયા બનાવવામાં વપરાય
છે. હાઇડ્રોજન નો ઊપયોગ વૈકલ્પિક ઇંધણ તથા હાલમાં
ફ્યુઅલ સેલથી ચાલતી ગાડીઓ માં પ્રચલીત
બન્યો છે.

0 Comments: